ભારતનું બંધારણ (Constitution Of India) બે અગર વધુ રાજ્યો વચ્ચે વિવાદ કે તકરારની બાબત સર્વોચ્ચ અદાલત કઈ હકુમત હેઠળ સાંભળે છે ? સલાહ આપવાની સત્તા વિવાદ કે અપીલની સત્તા ઉપર પૈકી એક પણ નહીં મૂળ સત્તા સલાહ આપવાની સત્તા વિવાદ કે અપીલની સત્તા ઉપર પૈકી એક પણ નહીં મૂળ સત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ નરેન્દ્રભાઈ મોદી અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટર્ની જનરલ પ્રધાનમંત્રી વડી અદાલતના ન્યાયમૂર્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટર્ની જનરલ પ્રધાનમંત્રી વડી અદાલતના ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો. વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે નાણામંત્રી રાજીનામું આપે છે. મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે નાણામંત્રી રાજીનામું આપે છે. મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે ? ભારતના રાષ્ટ્રપતિ સંગ સંસદ રાજ્યના રાજ્યપાલ રાજ્યની વડી અદાલત ભારતના રાષ્ટ્રપતિ સંગ સંસદ રાજ્યના રાજ્યપાલ રાજ્યની વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય કટોકટી (અનુચ્છેદ 356)ને મંજુર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ? પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી વાસ્તવિક બહુમતી સાદી બહુમતી પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી વાસ્તવિક બહુમતી સાદી બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP