કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે CORPAT (Coordinated Patrols)ની 31મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ?

વિયેતનામ
થાઈલેંડ
બાંગ્લાદેશ
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યે/કેન્દ્રશાસિત પ્રદેશે 'મુખ્યમંત્રી COVID-19 પરિવાર આર્થિક સહાયતા યોજના' લોન્ચ કરી ?

ગોવા
દિલ્હી
પુડુચેરી
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
કયો દેશ ભારતને વેક્સિન ભંડાર માટે કોલ્ડ ચેઈન સુવિધાઓના નિર્માણ માટે 1 કરોડ ડોલરની સહાય કરશે ?

ઓસ્ટ્રેલિયા
બ્રિટન
જાપાન
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP