ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની વૈધાનિક સત્તામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ? સંસદને બોલાવવી - મુલત્વી રાખવી સંસદની બેઠકને સંબોધવી કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો અહેવાલ સંસદ સમક્ષ રજુ કરાવવો. નિયુક્તિ - વડાપ્રધાન - અન્ય પ્રધાનો સંસદને બોલાવવી - મુલત્વી રાખવી સંસદની બેઠકને સંબોધવી કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો અહેવાલ સંસદ સમક્ષ રજુ કરાવવો. નિયુક્તિ - વડાપ્રધાન - અન્ય પ્રધાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસેવા આયોગનાં કાર્યોની વિગતો સંવિધાનના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 321 318 320 319 321 318 320 319 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આપેલ પૈકી કોઈ નહીં ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? પ્રધાનમંત્રી સંસદ રાષ્ટ્રપતિ નાણામંત્રી પ્રધાનમંત્રી સંસદ રાષ્ટ્રપતિ નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિના વેતન ભથ્થાં અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 59(3) 125 158(3) 76(4) 59(3) 125 158(3) 76(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP