કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 'યઝિદી' નામનો ધાર્મિક લઘુમતી સમુદાય સામાન્ય રીતે કયા દેશમાં જોવા મળે છે ? દક્ષિણ કોરિયા ઈઝરાયેલ જાપાન ઈરાક દક્ષિણ કોરિયા ઈઝરાયેલ જાપાન ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મહાત્મા ગાંધીજીના અંગત સચિવ વી. કલ્યાણમનું નિધન થયું તેઓ કયા સમયગાળા દરમિયાન ગાંધીજીના અંગત સચિવ રહ્યા હતા? વર્ષ 1939-1945 વર્ષ 1943-1948 વર્ષ 1938-1943 વર્ષ 1945-1948 વર્ષ 1939-1945 વર્ષ 1943-1948 વર્ષ 1938-1943 વર્ષ 1945-1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રશિયાએ કયા વર્ષ સુધીમાં પોતાનું અંતરીક્ષ મથક સ્થાપવાની ઘોષણા કરી છે ? વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠન દ્વારા DEFENDER-Europe 21 સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું ? NATO SAARC ASEAN OECD NATO SAARC ASEAN OECD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER) ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રિયા પંડ્યા રિયા શર્મા પૂનમ શર્મા પૂનમ ગુપ્તા પ્રિયા પંડ્યા રિયા શર્મા પૂનમ શર્મા પૂનમ ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'સ્ટારશિપ' અવકાશયાન કઈ અવકાશ વિજ્ઞાન સંસ્થા સાથે સંકળાયેલું છે ? સ્પેસએક્સ NASA ISRO CNES સ્પેસએક્સ NASA ISRO CNES ANSWER DOWNLOAD GUJARATI MCQ APP