કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાસાના ઓસીરિસ રેક્સ અંતરિક્ષ યાને પૃથ્વી તરફની પોતાની યાત્રા શરૂ કરી. તેને કયા એસ્ટરોઈડ (ક્ષુદ્રગ્રહ) પર મોકલવામાં આવ્યું હતું ? એસ્ટરોઈડ એપોફિસ એસ્ટરોઈડ એપોલો એસ્ટરોઈડ બેન્નુ એસ્ટરોઈડ ઈરોસ એસ્ટરોઈડ એપોફિસ એસ્ટરોઈડ એપોલો એસ્ટરોઈડ બેન્નુ એસ્ટરોઈડ ઈરોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમ્યુનાઈઝેશન એજન્ડા 2030 (IA 2030) લૉન્ચ કર્યો છે? GAVI WHO આપેલ તમામ UNICEF GAVI WHO આપેલ તમામ UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાહેર કરેલ રિપોર્ટ પ્રમાણે કયા રાજયમાં છેલ્લા 6 વર્ષમાં કાળા હરણની વસ્તી ડબલ થયેલ છે ? કેરલ કર્ણાટક ઓડીસા આસામ કેરલ કર્ણાટક ઓડીસા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) COVID-19 દર્દીઓના RT-PCR ટેસ્ટમાં કેટલા CT (Cycle Threshold) વેલ્યૂ ધરાવતા દર્દીને પોઝિટિવ માનવામાં આવે છે ? 35 થી ઓછી 70 થી ઓછી 20 થી ઓછી 35 થી વધુ 35 થી ઓછી 70 થી ઓછી 20 થી ઓછી 35 થી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નોબેલ વિજેતા અમર્ત્ય સેનને સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રે સારી કામગીરી બદલ ‘પ્રિસેન્સ ઓફ આસ્ટુરિયસ એવોર્ડ2021’ થી સન્માનિત કર્યા છે, તે કયા દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે ? જર્મની સ્પેન ડેનમાર્ક ફ્રાન્સ જર્મની સ્પેન ડેનમાર્ક ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Climate Action Tracker વિશ્લેષણ અનુસાર, વર્ષ 2100 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં કેટલા ટકા વૃદ્ધિ થશે ? 1.2% 5.2% 3.4% 2.4% 1.2% 5.2% 3.4% 2.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP