ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

ગાંધીજી
પંડિત દીનદયાળ
બાળ ગંગાધર ટિલક
રાજ નારાયણ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ઈ.સ. 1982માં ક્યા સ્થળે પ્રથમવાર હૉકી વિશ્વકપનું આયોજન કરવામાં આવ્યું હતું ?

બેંગલુરુ
ભુવનેશ્વર
મુંબઈ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો.

સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર
સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર
સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર
સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP