કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ગુજરાત સરકારે મા અને મા વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા પરિવારો માટે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે મહત્તમ કેટલા રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી ?

રૂ.5000
રૂ.50,000
રૂ.10,000
રૂ.1 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નોબેલ વિજેતા અમર્ત્ય સેનને સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રે સારી કામગીરી બદલ ‘પ્રિસેન્સ ઓફ આસ્ટુરિયસ એવોર્ડ2021’ થી સન્માનિત કર્યા છે, તે કયા દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે ?

જર્મની
ડેનમાર્ક
સ્પેન
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નાગાલેન્ડના 'નુક્લૂ ફોમ' નામના મહાનુભાવને 'whitley awards 2021' માટે પસંદ કરવામાં આવ્યા, આ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે?

વન્યજીવ સંરક્ષણ
સાહિત્ય
મેડિકલ ક્ષેત્ર
પર્વતારોહણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં પૂર અંગે માહિતગાર કરવા ઓનલાઈન પૂર રિપોર્ટિંગ તથા માહિતી વ્યવસ્થાપન પદ્ધતિની શરૂઆત કરવામાં આવી ?

આસામ
ઓડિશા
પશ્ચિમ બંગાળ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
સત્ય કથન / કથનો જણાવો.

સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે.
આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સામંત ગોપાલ
રાકેશ અસ્થાના
સુબોધ કુમાર જયસ્વાલ
અરવિંદ કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP