ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રવીન્દ્રનાથ ટાગોર રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ? ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ? બ્રિટિશ અર્થવ્યવસ્થા મુઘલ અર્થતંત્ર મરાઠા અર્થતંત્ર ચાલુક્ય અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા મુઘલ અર્થતંત્ર મરાઠા અર્થતંત્ર ચાલુક્ય અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મેગેસ્થનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો ? 6 7 4 5 6 7 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા ? શ્રીમતી એની બેસન્ટ રાજકુમારી અમૃતકૌર સરોજિની નાયડુ શ્રીમતી નલ્લીસેન ગુપ્તા શ્રીમતી એની બેસન્ટ રાજકુમારી અમૃતકૌર સરોજિની નાયડુ શ્રીમતી નલ્લીસેન ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ? મરાઠા સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP