કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વિશ્વનું સૌપ્રથમ માઈક્રોસેન્ટર આધારિત વિસ્ફોટક શોધક નેનોસ્નિફર કયા દેશમાં લૉન્ચ કરવામાં આવ્યું ? જાપાન ભારત ઈઝરાયેલ અમેરિકા જાપાન ભારત ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC) દ્વારા તેના અધિકારીઓનો કાર્યકાળ કેટલા વર્ષ સુધી મર્યાદિત કરાયો છે ? 4 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 6 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત સરોજાનો કહેર જોવા મળ્યો ? જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા સ્પેન જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નાણાકીય ક્ષેત્ર માટે જળવાયુ પરિવર્તન કાયદો લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? ન્યુઝીલેન્ડ ફ્રાંસ બ્રાઝિલ જર્મની ન્યુઝીલેન્ડ ફ્રાંસ બ્રાઝિલ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે MANAS(Mental Health And Normalcy Augmentation System) એપ લૉન્ચ કરી છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ? IIT મદ્રાસ C-DAC IIT બોમ્બે NIC IIT મદ્રાસ C-DAC IIT બોમ્બે NIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડિયરેક્ટરના સલાહકાર તરીકે કયા ભારતીય IAS અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે ? રાજેન્દ્ર કુમાર રાજીવકુમાર પ્રથમ અગ્રવાલ રાજીવ ટોપનો રાજેન્દ્ર કુમાર રાજીવકુમાર પ્રથમ અગ્રવાલ રાજીવ ટોપનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP