કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં યોજાયેલા રાયસીના ડાયલોગની શરૂઆત કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2016 વર્ષ 2014 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2014 વર્ષ 2017 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશને રૂ.1000 કરોડના ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) PS Zoroaster આપ્યા ? માલદીવ સેશેલ્સ શ્રીલંકા મોરેસિયસ માલદીવ સેશેલ્સ શ્રીલંકા મોરેસિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વનું સૌથી શક્તિશાળી જળવાયુ પરિવર્તન આગાહી સુપર કોમ્પ્યુટર કયા દેશમાં બની રહ્યું છે ? ચીન ભારત અમેરિકા ઈંગ્લેન્ડ ચીન ભારત અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) સૌર ઊર્જા ક્ષેત્રને સમર્પિત એકમાત્ર સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ (CPSU) સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2018 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 25મા વસંતોત્સવ-21નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? ભાવનગર ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા ભાવનગર ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ડૉ.શરણકુમાર લિમ્બાલેને વર્ષ 2020નું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું. ડૉ.શરણકુમાર લિમ્બાલે કઈ ભાષાના લેખક છે ? હિન્દી મરાઠી બંગાળી તેલુગુ હિન્દી મરાઠી બંગાળી તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP