કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલના કેટલા વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સ્ટાર્ટઅપ સીડ ફંડ યોજના શરૂ કરાઈ છે ? 7 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 7 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના પૈકી કઈ નવલકથા ખલીલ ધનતેજવીની નથી ? સાંજ પડેને સુનું લાગે ઓથાર લોહી ભીની રાત ભરચક એકાંત સાંજ પડેને સુનું લાગે ઓથાર લોહી ભીની રાત ભરચક એકાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ કયા દેશમાં આવેલો હતો ? સિંગાપુર દક્ષિણ કોરિયા જાપાન ચીન સિંગાપુર દક્ષિણ કોરિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય રેલવેનો કયો ઝોન સંપૂર્ણપણે વિદ્યુતીકૃત બનનારો પ્રથમ રેલવે ઝોન બન્યો ? દક્ષિણ રેલવે ઉત્તર રેલવે મધ્ય રેલવે પશ્ચિમ મધ્ય રેલવે દક્ષિણ રેલવે ઉત્તર રેલવે મધ્ય રેલવે પશ્ચિમ મધ્ય રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વાઈરસને ડિટેક્ટ કરવા માટેની ડાઈગ્નોસ્ટિક ટેકનોલોજી COVIRAP વિકસાવી છે ? IIT દિલ્હી IISc બેંગલુરુ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IIT ખડગપુર IIT દિલ્હી IISc બેંગલુરુ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC) દ્વારા તેના અધિકારીઓનો કાર્યકાળ કેટલા વર્ષ સુધી મર્યાદિત કરાયો છે ? 6 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP