કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
રાષ્ટ્રીય સુપર કમ્પ્યૂટિગ મિશનના પ્રથમ તબક્કા દરમિયાન વિવિધ સંસ્થામાં સ્થાપવામાં આવેલા સુપર કમ્પ્યૂટર અંગેનું અયોગ્ય જોડી પસંદ કરો.

IISER પુણે - પરમ સિદ્ધિ
IIT ગાંધીનગર - પરમ સંગણક
IIT ખડગપુર - પરમ શક્તિ
IIT ભુવનેશ્વર - પરમ શિવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા દેશમાં આવેલા બારાકાહ ન્યુક્લીયર પાવર પ્લાન્ટનું વાણિજ્યિક સંચાલન શરૂ કરવામાં આવ્યું ?

સાઉદી અરેબિયા
કતાર
કુવૈત
UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં વિઝડને કયા ભારતીય ક્રિકેટરને પાછલા દશકનો શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર જાહેર કર્યો ?

રોહિત શર્મા
રવિન્દ્ર જાડેજા
વિરાટ કોહલી
એમ. એસ. ધોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP