સામાન્ય વિજ્ઞાન (General Science)
હળવા એનેસ્થેટિક તરીકે લાફિંગ ગેસ તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ?

નાઈટ્રસ ઓક્સાઈડ
મિથેન
કાર્બન ડાયોક્સાઇડ
સલ્ફર ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે ?

સાઈટ્રિક એસિડ
ઓકઝેલિક એસિડ
નાઈટ્રિક એસિડ
એસિટીક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઈલેક્ટ્રીક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર
યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર
વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર
વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP