કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં વર્લ્ડ બેંકના શૈક્ષણિક સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

બાબર અલી
રણજીતસિંહ ડીસાલે
વાગેશ્વરી દેસવાલ
આનંદકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈલેક્ટ્રિક મોબિલિટી' વિષય અંતર્ગત BRICS નેટવર્ક યુનિવર્સિટીના સંમેલનની આભાસી મેરબાની કરી ?

IIT મદ્રાસ
IIT બોમ્બે
IISc બેંગલુરુ
IIT રુડકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ભારતના મહાન એથલીટ મિલ્ખાસિંઘનું નિધન થયું. તેમને કયા નામથી ઓળખવામાં આવતા હતા ?

ધ ફ્લાઈંગ શીખ
ધ રનીંગ મશીન
આપેલ પૈકી એક પણ નહીં
ધ ફ્લાઈંગ મશીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ડીકમિશન કરવામાં આવેલું INS સંધ્યક શું છે ?

ન્યુક્લિઅર સબમરીન
આપેલ પૈકી એક પણ નહીં
હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ જહાજ
હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ સબમરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP