સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં આરોપીને રાજયના ખર્ચે કાનૂની સહાય પુરી પાડવાની જોગવાઇ છે ? 309 305 301 304 309 305 301 304 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત નિયામક CEO-GSDMA મુખ્ય સચિવ રાહત કમિશનર રાહત નિયામક CEO-GSDMA મુખ્ય સચિવ રાહત કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ? આકાશમાં શનિ હોકાયંત્ર સપ્તર્ષિ મંદિરમાં સ્થાપિત શિવલિંગ આકાશમાં શનિ હોકાયંત્ર સપ્તર્ષિ મંદિરમાં સ્થાપિત શિવલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટીકલમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 51 51 (અ) 41 41 (અ) 51 51 (અ) 41 41 (અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મામલતદાર, તબિયત, આબેહૂબ'- મૂળ કઈ ભાષાના શબ્દો છે ? કન્નડ અરબી અંગ્રેજી મરાઠી કન્નડ અરબી અંગ્રેજી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સિંહ જ્યારે એકથી વધારે સંખ્યામાં સમૂહમાં હોય તો તે સમૂહને શું કહેવાય ? માસ ગૃપ કલસ્ટર પ્રાઈડ માસ ગૃપ કલસ્ટર પ્રાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP