GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 12, 16, 21, 27, 34, 42,___ ક્રમમાં કયો અંક આવશે ? 51 49 50 48 51 49 50 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રૂપક અલંકારનું યોગ્ય ઉદાહરણ શોધો. તારી તબીબી કાજ એ તલપી રહી. હલકાં તો પારેવાની પાંખથી. બપોર એક મોટું શિકારી કૂતરું છે. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. તારી તબીબી કાજ એ તલપી રહી. હલકાં તો પારેવાની પાંખથી. બપોર એક મોટું શિકારી કૂતરું છે. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ₹ 1,00,000 નું 9% લેખે એક માસનું વ્યાજ કેટલું થાય ? 900 1000 9000 750 900 1000 9000 750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કઈ નવલકથા ઐતિહાસિક નવલકથા છે ? અગનપંખ પૃથિવીવલ્લભ હિમાલયનો પ્રવાસ કાકાની શશી અગનપંખ પૃથિવીવલ્લભ હિમાલયનો પ્રવાસ કાકાની શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) હાલમાં ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે ? શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી ચીમનભાઈ સાપરિયા શ્રી દિલીપભાઈ સંઘાણી શ્રી જસાભાઈ બારડ શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી ચીમનભાઈ સાપરિયા શ્રી દિલીપભાઈ સંઘાણી શ્રી જસાભાઈ બારડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ___ you agree ___ him yesterday ? Do, with Does, with Did, with Did, to Do, with Does, with Did, with Did, to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP