Talati Practice MCQ Part - 1 વર્તુળના પરિઘ ઉપર 12 બિંદુઓ છે, આ બિંદુઓ જેના અંત્યબિંદુ હોય તેવી ___ જીવા બંને. 96 132 66 144 96 132 66 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ઈ.સ. 1939માં કોંગ્રેસના ત્રિપુરી અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના કયા ઉમેદવારને હરાવી અધ્યક્ષ બન્યા હતા ? અબુલકલામ આઝાદ બ્રહ્મદત જયગોપાલ પટ્ટાભી સીતારમૈયા અબુલકલામ આઝાદ બ્રહ્મદત જયગોપાલ પટ્ટાભી સીતારમૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ? 302 504 706 708 302 504 706 708 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 લીલાવતી જીવનકલા કોની કૃતિ છે ? ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એકસેલમાં સક્રીય સેલની ડાબી બાજુના સેલ પર જવા નીચેમાંથી કઈ કી વપરાય છે ? Ctrl + Tab Shift + Tab Shift + Enter Ctrl + Enter Ctrl + Tab Shift + Tab Shift + Enter Ctrl + Enter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP