સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધો વેચનાર એક્સ કંપનીના પાકા સરવૈયામાં બાંહેધરી કમિશનની રકમ ₹ 12,000 મિલકતો બાજુએ દર્શાવી છે. સંયોજન વખતે આ રકમનું ખાતું કેવી રીતે બંધ થશે ? આમનોંધ જણાવો. ધંધો ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે બાંયધરી કમિશન ખાતે બાંહેધરી કમિશન ખાતે ઉધાર, તે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે ધંધો ખરીદનાર કંપની ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે બાંહેધરી કમિશન ખાતે ધંધો ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે બાંયધરી કમિશન ખાતે બાંહેધરી કમિશન ખાતે ઉધાર, તે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે ધંધો ખરીદનાર કંપની ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે બાંહેધરી કમિશન ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અધિક નફો = ___ સરેરાશ નફો + અપેક્ષિત નફો અપેક્ષિત નફો - સરેરાશ નફો સરેરાશ નફો - અપેક્ષિત નફો અપેક્ષિત નફો + સરેરાશ નફો સરેરાશ નફો + અપેક્ષિત નફો અપેક્ષિત નફો - સરેરાશ નફો સરેરાશ નફો - અપેક્ષિત નફો અપેક્ષિત નફો + સરેરાશ નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પતરના હિસાબમાં કઈ વિગત દર્શાવવામાં આવતી નથી? વ્યાજ પરોક્ષ ખર્ચ માલસામાન મજૂરી વ્યાજ પરોક્ષ ખર્ચ માલસામાન મજૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દ્વિપદી વિતરણ સંમિત વિતરણ ક્યારે થાય ? p = 0 p < q p > q p = q p = 0 p < q p > q p = q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્ષની અધવચ્ચે રજૂ થયેલા હિસાબો તપાસ્યા બાદ ઓડિટર જે અહેવાલ આપે તેને___ આખરી અહેવાલ કહેવાય અંશતઃ અહેવાલ કહેવાય વચગાળાનો અહેવાલ કહેવાય ખામીવાળો અહેવાલ કહેવાય આખરી અહેવાલ કહેવાય અંશતઃ અહેવાલ કહેવાય વચગાળાનો અહેવાલ કહેવાય ખામીવાળો અહેવાલ કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું હિસાબી ધોરણ 1 (Ind As 1) મુજબ નાણાંકીય પત્રકમાં સમાવિષ્ટ છે ? પાકું સરવૈયું આપેલ તમામ નફા નુકસાન ખાતું રોકડ પ્રવાહ પત્રક પાકું સરવૈયું આપેલ તમામ નફા નુકસાન ખાતું રોકડ પ્રવાહ પત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP