એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેના એકમ પૈકી કયા એકમને તેમના હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત છે ? આપેલ પૈકી એક પણ નહીં ભાગીદારી પેઢીના એકમ કંપની એકાકી પેઢીનું એકમ આપેલ પૈકી એક પણ નહીં ભાગીદારી પેઢીના એકમ કંપની એકાકી પેઢીનું એકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 266(2) 309 267(2) 266(1) 266(2) 309 267(2) 266(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તો વેપારી બેન્કોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેન્કોને વ્યાજ વધુ મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેન્કોને વ્યાજ વધુ મળે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કેન્દ્રીકરણ એટલે વ્યવસ્થા તંત્રમાં ___ તળસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી બધી જ સપાટીએ સત્તા કેન્દ્રિત કરવી ઉચ્ચસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી મધ્યમસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી તળસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી બધી જ સપાટીએ સત્તા કેન્દ્રિત કરવી ઉચ્ચસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી મધ્યમસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કંપનીના કર્મચારીઓ/ડિરેક્ટરોને બજાર ભાવ કરતાં ઓછા (વટાવે) ભાવે શેર્સ ઓફર કરે તેને ___ કહેવાય. ખાનગી ઈસ્યુ (Private Issue) બોનસ ઈસ્યુ (Bonus Issue) જાહેર ઈસ્યુ (Public Issue) સ્વેટ ઈસ્યુ (Sweat Issue) ખાનગી ઈસ્યુ (Private Issue) બોનસ ઈસ્યુ (Bonus Issue) જાહેર ઈસ્યુ (Public Issue) સ્વેટ ઈસ્યુ (Sweat Issue) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે ? નાનાલાલ સુરેશ દલાલ જયંતી દલાલ શામળ નાનાલાલ સુરેશ દલાલ જયંતી દલાલ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP