એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ___ આખરના તૈયાર માલના સ્ટોકનું મૂલ્યાંકન 'પડતર અથવા બજાર કિંમત બે પૈકી ઓછી કિંમતે' કરવામાં આવે છે. રોકડ પ્રવાહ પત્રકમાં પડતર પત્રકમાં કાચા સરવૈયામાં નાણાંકીય પત્રકમાં રોકડ પ્રવાહ પત્રકમાં પડતર પત્રકમાં કાચા સરવૈયામાં નાણાંકીય પત્રકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) માથાદીઠ આવકની ગણતરી માટે જે-તે દેશની આવકને કયા દેશની કિંમતમાં જ ગણવામાં આવે છે ? કેનેડા ફ્રાંસ અમેરિકા જર્મની કેનેડા ફ્રાંસ અમેરિકા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Both the tiger and the leopard are cats; the former animal is much larger than the ___ (late) latter letter later letar latter letter later letar ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાતના તાપી જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ? સુરત ડાંગ નવસારી વલસાડ સુરત ડાંગ નવસારી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) બીનલીપ વર્ષમાં 53 રવિવાર હોવાની સંભાવના ___ છે. 4/7 1/7 2/7 3/7 4/7 1/7 2/7 3/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાત રાજ્યનું વર્ષ 2016-17નું અંદાજપત્ર કેટલી રકમની મહેસૂલી પુરાંત દર્શાવે છે ? રૂ.1,570 કરોડ રૂ.4,320 કરોડ રૂ.3,236 કરોડ રૂ. 2,247 કરોડ રૂ.1,570 કરોડ રૂ.4,320 કરોડ રૂ.3,236 કરોડ રૂ. 2,247 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP