એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક કાયદાનું પાલન નહીં કરવા બદલ થયેલ દંડ ધંધાનો ___ ખર્ચ ગણાય. માન્ય અમાન્ય નકામો ગેરકાનૂની માન્ય અમાન્ય નકામો ગેરકાનૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) બીનલીપ વર્ષમાં 53 રવિવાર હોવાની સંભાવના ___ છે. 1/7 3/7 4/7 2/7 1/7 3/7 4/7 2/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સત્તા સોંપવાની ક્રિયા એટલે ___ માર્ગદર્શન વિકેન્દ્રીકરણ જવાબદારી કેન્દ્રીકરણ માર્ગદર્શન વિકેન્દ્રીકરણ જવાબદારી કેન્દ્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર રૂઢિચુસ્ત પરંપરાગત પ્રખરવાદી ઝનૂની રૂઢિચુસ્ત પરંપરાગત પ્રખરવાદી ઝનૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કાયદા મુજબ વેરો ભરવાની જેમ જવાબદારી હોય તે પોતાની જવાબદારી બીજાની તરફેણમાં ફેરબદલી કરે તો તેવા વેરાને ___ વેરો કહેવાય. પ્રોગ્રેસિવ પરોક્ષ પ્રત્યક્ષ જવાબદારી મુક્ત પ્રોગ્રેસિવ પરોક્ષ પ્રત્યક્ષ જવાબદારી મુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખુ કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ? ફેરિક ક્લોરાઈડ એમોનિયા કળી ચૂનો ફટકડી (એલમ) ફેરિક ક્લોરાઈડ એમોનિયા કળી ચૂનો ફટકડી (એલમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP