એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વિજ્ઞાનના જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે___ વ્યવસાય કળા વિજ્ઞાન રોજગાર વ્યવસાય કળા વિજ્ઞાન રોજગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પડતર પત્રકમાં અંદાજેલ ખર્ચ કરતાં નાણાંકીય પત્રકમાં ખરેખર ખર્ચ વધારે હોય તેને ખર્ચની ___ કહેવાય. ઓછી વસુલાત પૂરી વસુલાત વધુ વસુલાત શૂન્ય ઓછી વસુલાત પૂરી વસુલાત વધુ વસુલાત શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) તા.,13-2-2004ના રોજ વ્યાજે લીધેલી રકમ 100 દિવસ પછી વ્યાજ સાથે ચૂકવી તો કઈ તારીખે રકમ ચૂકવી હશે ? 22-5-2004 23-5-2004 25-5-2004 24-5-2004 22-5-2004 23-5-2004 25-5-2004 24-5-2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસૂલવા જોઈએ. આ વિધાન ___ નું છે. સરદાર પટેલ ચાણક્ય ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ચાણક્ય ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક વેપારીને 20% વળતર આપવા છતાં 20% નફો થાય છે, તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતા કેટલા ટકા વધારે હશે ? 37.5 40 50 આપેલ પૈકી એક પણ નહીં 37.5 40 50 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા ર્દશ્ય-અર્દશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે ? બકુલ ત્રિપાઠી મકરંદ દવે સુરેશ દલાલ અમૃત ઘાયલ બકુલ ત્રિપાઠી મકરંદ દવે સુરેશ દલાલ અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP