કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જલારામ બાપાની 121 મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી, જલારામબાપા વિશે ખોટું વિધાન જણાવો ? જન્મ સ્થળ : વિરપુર જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. જન્મ સ્થળ : વિરપુર જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું. જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન (CCIM)વિશે ખોટું વિધાન જણાવો ? મુખ્ય મથક : બેંગાલુરુ એક પણ નહીં સ્થાપના : 1971માં તે વૈધાનિક સંસ્થા છે. મુખ્ય મથક : બેંગાલુરુ એક પણ નહીં સ્થાપના : 1971માં તે વૈધાનિક સંસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતમાં 5G NR સાધનોનું ઉત્પાદન શરૂ કરનાર કઈ પ્રથમ કંપની બની ? રિલાયન્સ જિઓ નોકિયા એરિકસન સેમસંગ રિલાયન્સ જિઓ નોકિયા એરિકસન સેમસંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના કયા રાજ્યમાં દર વર્ષે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે ? કર્ણાટક કેરળ સિક્કિમ મેઘાલય કર્ણાટક કેરળ સિક્કિમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ડીજિબોક્સમાંથી વપરાશકર્તા દ્વારા એક વાર સ્ટોરેજ સ્પેસમાંથી ડેટા દૂર કર્યા બાદ કેટલા દિવસ સુધી તેને પાછો મેળવી શકાય છે ? 50 દિવસ 60 દિવસ 45 દિવસ 30 દિવસ 50 દિવસ 60 દિવસ 45 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP