એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે___ રોજગાર કસોટીઓ અરજીપત્ર ભરાવવું અને ચકાસવું રૂબરૂ મુલાકાત અરજીઓ મેળવવી રોજગાર કસોટીઓ અરજીપત્ર ભરાવવું અને ચકાસવું રૂબરૂ મુલાકાત અરજીઓ મેળવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) તમે એક વર્ગ/શાળા ખંડમાં બેઠા છો અને ભૂકંપ આવે તો તમારી પહેલી પ્રતિક્રિયા શું હશે ? ભારે કબાટની નજીક ઊભા રહેશો અને અગ્નિશામક દળને ફોન કરશો ઈમારતના સત્તાધારીને જાણ કરશો અને સૂચનાઓની રાહ જોશો. લીફ્ટનો ઉપયોગ કરીને નીચેના માળે જવા માટે પગથિયા તરફ ઝડપથી દોડી જશો. તમારું માથું ઢાંકી દેશો અને એક ભારે ટેબલ નીચે સંતાઈ જશો અથવા રૂમ/દરવાજાના ખૂણામાં ઊભા રહી જશો કે પછી સ્તંભ કે રૂમની દિવાલની પાછળ ઊભા રહેશો. ભારે કબાટની નજીક ઊભા રહેશો અને અગ્નિશામક દળને ફોન કરશો ઈમારતના સત્તાધારીને જાણ કરશો અને સૂચનાઓની રાહ જોશો. લીફ્ટનો ઉપયોગ કરીને નીચેના માળે જવા માટે પગથિયા તરફ ઝડપથી દોડી જશો. તમારું માથું ઢાંકી દેશો અને એક ભારે ટેબલ નીચે સંતાઈ જશો અથવા રૂમ/દરવાજાના ખૂણામાં ઊભા રહી જશો કે પછી સ્તંભ કે રૂમની દિવાલની પાછળ ઊભા રહેશો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'અનેકાનેક' શબ્દની સંધિ છોડો. અનેક+એક અને+કાનેક અનેક+અનેક અને+અનેક અનેક+એક અને+કાનેક અનેક+અનેક અને+અનેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જો DICTIONARY શબ્દને 1234256789 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે તો ORDINARY શબ્દને કઈ રીતે દર્શાવી શકાય ? 57326789 58126789 59126789 56126789 57326789 58126789 59126789 56126789 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.આ ખુલ્લી જગ્યામાં એક જ બંદીવાન ચાલતો હતો. આ જ એક માં આ જ એક માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવતા 'ટ્રેઝરી બિલ્સ' બાબતે કયું વિધાન સાચું નથી ? આપેલ પૈકી એક પણ નહીં તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે. તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે. આપેલ પૈકી એક પણ નહીં તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે. તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP