સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કિરણને પૃથ્વી ઉપર પહોંચતા કેટલી મિનિટ લાગે છે ? સવા પાંચ મિનિટ સવા સાત મિનિટ સવા નવ મિનિટ સવા આઠ મિનિટ સવા પાંચ મિનિટ સવા સાત મિનિટ સવા નવ મિનિટ સવા આઠ મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? યુરેનિયમ રેડિયમ પારો ઝીંક યુરેનિયમ રેડિયમ પારો ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચયાપચયની ક્રિયાઓનું નિયમન અને શરીર વિકાસના વેગનું નિયમન કરતો અંતસ્ત્રાવ કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે ? પિચ્યુટરી સ્વાદુપિંડ એડ્રીનલ થાઇરોઇડ પિચ્યુટરી સ્વાદુપિંડ એડ્રીનલ થાઇરોઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફેધમ નીચે પૈકી કયા પરિણામને માપવાનો એકમ છે ? દ્રવ્યમાન દબાણ ઊંડાઈ ઊંચાઈ દ્રવ્યમાન દબાણ ઊંડાઈ ઊંચાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયા કયા સમુદાયમાં આવે છે ? સાઈઝોફાઈટા લીલ લાઈકેન ફૂગ સાઈઝોફાઈટા લીલ લાઈકેન ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડીઝલ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે ? જ્યોર્જ સ્ટીવન્સન રૂડોલ્ફ જ્યોર્જ મેકડમ રોબર્ટ ફલ્ટન જ્યોર્જ સ્ટીવન્સન રૂડોલ્ફ જ્યોર્જ મેકડમ રોબર્ટ ફલ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP