એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રોજગારી ગુણકનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો ? પ્રો. રોબિન્સ પ્રો. માર્શલ પ્રો. આર.એફ.કાહન પ્રો. કોલ અને હુવર પ્રો. રોબિન્સ પ્રો. માર્શલ પ્રો. આર.એફ.કાહન પ્રો. કોલ અને હુવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. બાદ દાબ અંકોડો પરિણામ બાદ દાબ અંકોડો પરિણામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારના હિસાબો કોણ તૈયાર કરે છે ? હિસાબ અને તિજોરી નિયામક એકાઉન્ટન્ટ જનરલ નાણાં વિભાગ તિજોરી અધિકારી હિસાબ અને તિજોરી નિયામક એકાઉન્ટન્ટ જનરલ નાણાં વિભાગ તિજોરી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગ્રીન બુક શેને કહેવામાં આવે છે ? નાણાંમંત્રીશ્રીની બજેટ સ્પીચને આવકના અંદાજોને ખર્ચના વિગતવાર અંદાજપત્રને વાર્ષિક નાણાંકીય પત્રકને નાણાંમંત્રીશ્રીની બજેટ સ્પીચને આવકના અંદાજોને ખર્ચના વિગતવાર અંદાજપત્રને વાર્ષિક નાણાંકીય પત્રકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પૃથ્વી છંદમાં ___ અક્ષરો હોય છે. 21 19 17 31 21 19 17 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેની માહિતી માટે Q1+Q3-Q2ની કિંમત છે.ઉંમર વર્ષમાં20304050607080 વ્યક્તિઓની સંખ્યા361132153140513 Q1 Q2 2Q2 Q3 Q1 Q2 2Q2 Q3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP