એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'દુકાળ' સમાસનો પ્રકાર લખો. કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) યોગ્ય નમૂના દ્વારા કરવામાં આવેલ પ્રાયોગિક તપાસ ___ ઘટાડે છે. ઓડીટરનું કાર્ય અને જવાબદારી બંને બન્નેમાંથી એકેય નહિ ઓડિટરનું કાર્ય ઓડિટરની જવાબદારી ઓડીટરનું કાર્ય અને જવાબદારી બંને બન્નેમાંથી એકેય નહિ ઓડિટરનું કાર્ય ઓડિટરની જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) બેંક સામાન્ય રીતે કયા ખાતા પર વ્યાજ આપતી નથી ? બાંધી મુદત ખાતું રીકરીંગ ખાતું બચત ખાતુ ચાલુ ખાતુ બાંધી મુદત ખાતું રીકરીંગ ખાતું બચત ખાતુ ચાલુ ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક R નકશા માટે જો R=12, D3=0 અને D4=2.11 હોય તો તેની L.C.L =___ છે. એક પણ નહી 25.32 14.11 એક પણ નહી 25.32 14.11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કઈ પ્રવૃત્તિ ક્યારે, કેવી રીતે કરવી વગેરે કયા કાર્યનો ભાગ છે ? દોરવણી આયોજન સંકલન અંકુશ દોરવણી આયોજન સંકલન અંકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેની માહિતી ઉપરથી કાર્લ પિયર્સન સહસંબંધાંક મેળવો.X6566676768697072Y6768656872726971 0.630 0.306 0.603 0.666 0.630 0.306 0.603 0.666 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP