એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેનામાંથી એક મિડિયા પ્લેયર નથી તે જણાવો. Flash Player VLC Media Player Word Media Player Windows Media Player Flash Player VLC Media Player Word Media Player Windows Media Player ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કઈ વેતનપ્રથા કામચોરીના દૂષણને પોષે છે ? વિધેયાત્મક નિષેધાત્મક કાર્ય અનુસાર સમય આધારિત વિધેયાત્મક નિષેધાત્મક કાર્ય અનુસાર સમય આધારિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવક વેરાના રિફંડ પર આવક વેરાની કલમ 244A મુજબ વ્યાજ આપવામાં આવે છે.આ વ્યાજ દર કેટલા ટકા છે ? 6% 8% 4% 3% 6% 8% 4% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એપ્રેન્ટિસ તાલીમ પદ્ધતિમાં તાલીમી ઉમેદવારને ચોક્કસ ભથ્થુ આપવામાં આવે છે તેને શું કહે છે ? પ્રિમિયમ બોનસ સ્ટાઈપેન્ડ કમિશન પ્રિમિયમ બોનસ સ્ટાઈપેન્ડ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 3/2, 7/2, 11/2, 15/2 ___એ સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત (d) કેટલો છે ? 4 3/2 2 3 4 3/2 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP