સામાન્ય વિજ્ઞાન (General Science)
શ્વાસમાં કોલસાની ધૂળથી થતાં નીચેના પૈકી કયો રોગ પરત્વે કોલસાની ખાણના કામદારો સંવેદનશીલ હોય છે ?

એન્થ્રાકોસિસ
ક્ષય રોગ
ન્યુમોકોનીયોસીસ
સિલિકોસિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સલામતી માટેનો ફ્યુઝ ___ માં મૂકવામાં આવે છે.

અર્થિંગ વાયર
લાઈન ન્યુટ્રલ
લાઈન (ફેઈઝ)
ન્યુટ્રલ વાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP