એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એપ્રેન્ટિસ તાલીમ પદ્ધતિમાં તાલીમી ઉમેદવારને ચોક્કસ ભથ્થુ આપવામાં આવે છે તેને શું કહે છે ? કમિશન પ્રિમિયમ સ્ટાઈપેન્ડ બોનસ કમિશન પ્રિમિયમ સ્ટાઈપેન્ડ બોનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જો એક વર્ગ અંતરાલનું મધ્યબિંદુ 20 અને બે અનુક્રમણિક મધ્યબિંદુ વચ્ચેનો તફાવત 10 હોય તો આ વર્ગની વર્ગ સીમાઓ કઈ ? 10 અને 15 15 અને 25 15 અને 20 20 અને 25 10 અને 15 15 અને 25 15 અને 20 20 અને 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વિજ્ઞાનના જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે___ રોજગાર વિજ્ઞાન કળા વ્યવસાય રોજગાર વિજ્ઞાન કળા વ્યવસાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારની આવક અને ખર્ચના હિસાબોનું ઓડિટ કોણ કરે છે ? એક્ઝામીનર લોકલ ફંડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તિજોરી અધિકારી એક્ઝામીનર લોકલ ફંડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તિજોરી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેનામાંથી એક મિડિયા પ્લેયર નથી તે જણાવો. Word Media Player Flash Player VLC Media Player Windows Media Player Word Media Player Flash Player VLC Media Player Windows Media Player ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો. કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP