સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ધન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ?

-1
2
1
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
ચાર ઘંટ 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે. આ ચારે ઘંટ ભેગા બાર કલાકે વાગે છે. આ ચારે ઘંટ ફરીથી ભેગા કેટલા કલાકે વાગશે ?

12 કલાક, 2 મિનિટ, 48 સેકન્ડ
12 કલાક, 3 મિનિટ, 20 સેકન્ડ
12 કલાક, 3 મિનિટ
12 કલાક, 3 મિનિટ, 144 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP