સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કેન્દ્ર સરકારમાં હાલમાં રાજ્યકક્ષાના નાણાંપ્રધાન તરીકેની જવાબદારી કોણ વહન કરી રહ્યું છે ?

અરુણ જેટલી
નિર્મલા સીતારામન
અનંત ગીતે
જયંત સિન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ 1લી મે 'ગુજરાત ગૌરવ દિવસ' તરીકે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે (1-5-2015) સરકાર દ્વારા આ દિવસ કયા સ્થળે ઉજવવામાં આવ્યો ?

મોડાસા
નખત્રાણા
વ્યારા
રાજપીપળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ 'બીનમતપાત્ર' છે ?

આપેલ તમામ
જાહેર સેવા આયોગ
રાજ્યપાલ
ગુજરાત હાઈકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકાર દ્વારા સાયબર ટ્રેઝરીના માધ્યમથી નીચેના પૈકી કઈ સેવા આપવામાં આવે છે ?
1. પેન્શન ચૂકવણી
2. બિલોની ચૂકવણી
3. વેટના તેમજ અન્ય આવકોના ચલણ ઓન લાઈન સ્વીકારવા
4. NPSના હિસાબો તૈયાર કરવા.

1 અને 2
આપેલ પૈકી એક પણ નહીં
3
4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP