સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સીમાંત બચતવૃત્તિ અને સીમાંત વપરાશવૃત્તિનો સરવાળો કેટલો થાય ? શૂન્ય એકમથી ઓછો એકમથી વધુ એકમ શૂન્ય એકમથી ઓછો એકમથી વધુ એકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) બે વખત એવરેસ્ટને સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી ? બચેન્દ્રી પાલ જુનકો તબઈ સંતોષ યાદવ આરતી શહા બચેન્દ્રી પાલ જુનકો તબઈ સંતોષ યાદવ આરતી શહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપની શેર પર ડિવિડન્ડ તેની ___ પર ચૂકવે. ચોપડા કિંમત પડતર કિંમત ભરપાઈ થયેલ રકમ મૂળ કિંમત ચોપડા કિંમત પડતર કિંમત ભરપાઈ થયેલ રકમ મૂળ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.શાશ્વત- ક્ષણિક સ્થાવર કાયમી હંમેશ માટે ક્ષણિક સ્થાવર કાયમી હંમેશ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચે જણાવેલ કઈ સમય વેતન પ્રથા છે ? બોનસ માસિક પગાર કમિશન એકમ દીઠ વેતન દર બોનસ માસિક પગાર કમિશન એકમ દીઠ વેતન દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપની સ્વરૂપના ધંધાકીય એકમે પોતાના નાણાંકીય પત્રકો (ઉપજ ખર્ચ ખાતું, સરવૈયું, રોકડ પ્રવાહ પત્રક, ઓડિટર્સ અહેવાલ વી) ___ ધોરણ તૈયાર કરી લાભાર્થીઓ સમક્ષ રજૂ કરવા ___ છે. ત્રિમાસિક, મરજિયાત વાર્ષિક, મરજિયાત ત્રિમાસિક, ફરજિયાત વાર્ષિક, ફરજિયાત ત્રિમાસિક, મરજિયાત વાર્ષિક, મરજિયાત ત્રિમાસિક, ફરજિયાત વાર્ષિક, ફરજિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP