સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની ગતી સૌથી વધુ શેમાં હોય છે ? હવામાં લોખંડમાં શૂન્યાવકાશમાં પાણીમાં હવામાં લોખંડમાં શૂન્યાવકાશમાં પાણીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયું હશે ? હીરો એકપણ નહીં કાચ પાણી હીરો એકપણ નહીં કાચ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મૉહસસ્કેલ (Moh's Scale)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ? પદાર્થની તેજસ્વીતા ખનીજની સ્થિતિસ્થાપકતા ખનિજોની કઠિનતા પ્રવાહીની સ્નિગ્ધતા પદાર્થની તેજસ્વીતા ખનીજની સ્થિતિસ્થાપકતા ખનિજોની કઠિનતા પ્રવાહીની સ્નિગ્ધતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આધુનિક રેફ્રિજરેટરો સામાન્ય રીતે કયું રફ્રિજરેન્ટ વાપરે છે ? ફ્રેઓન એમોનિયા HFC-134 હેલોન્સ ફ્રેઓન એમોનિયા HFC-134 હેલોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ કયા કારણસર થાય છે ? હિલિયમ પાણીની વરાળ કાર્બન ડાયોક્સાઈડ ધૂળના રજકણો હિલિયમ પાણીની વરાળ કાર્બન ડાયોક્સાઈડ ધૂળના રજકણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સતત ચાર પૂર્ણ ચંદ્રગ્રહણની સ્થિતિને કયા નામે ઓળખવામાં આવે છે ? મૂન રેડમૂન બ્લૂમૂન સુપરમૂન મૂન રેડમૂન બ્લૂમૂન સુપરમૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP