સામાન્ય વિજ્ઞાન (General Science)
વનસ્પતિમાં પર્ણોમાંથી અન્ય ભાગો તરફ પ્રકાશ સંશ્લેષણની નીપજોનું વહન કોના દ્વારા થાય છે ?

જલવાહક અને અન્નવાહકપેશી
તમામ જીવંત પેશી
અન્નવાહક પેશી
જલવાહક પેશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ILO એટલે શું ?

ઈન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઈઝેશન
ઈન્ટરનલ લીગલ ઓર્ગેનાઈઝેશન
ઈન્ટરનલ લેબર ઓર્ગેનાઈઝેશન
ઈન્ટરનેશનલ લીગલ ઓર્ગેનાઈઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP