સામાન્ય વિજ્ઞાન (General Science) દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો ? આઈન્સ્ટાઈન ન્યુટન ગેલેલિયો ડાર્વિન આઈન્સ્ટાઈન ન્યુટન ગેલેલિયો ડાર્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રજીવકની ઊણપથી વાંઝીયાપણું ઉદ્ભવી શકે છે ? ઈ સી બી ડી ઈ સી બી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આગ બુઝાવવા કયો ગેસ વપરાય છે ? કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન નિયોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન નિયોજન કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી જાણવા કયા પદાર્થનો ઉપયોગ કરશો ? કોસ્ટિક સોડા આયોડિન મોરથુથુ સોડિયમ ક્લોરાઇડ કોસ્ટિક સોડા આયોડિન મોરથુથુ સોડિયમ ક્લોરાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? સોળ બાવીસ બાર ચોવીસ સોળ બાવીસ બાર ચોવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1980માં ભારતીય રોકેટ SLV-3 દ્વારા આકાશમાં ચઢાવાયેલો કુત્રિમ ઉપગ્રહ ___ રોહિણી ભાસ્કર -2 ભાસ્કર -1 આર્યભટ્ટ રોહિણી ભાસ્કર -2 ભાસ્કર -1 આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP