ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? નગીનદાસ પરીખ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ જયંતિ દલાલ નગીનદાસ પરીખ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? રતુભાઈ અદાણી જયંતી દલાલ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક રતુભાઈ અદાણી જયંતી દલાલ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે ? બુદ્ધિપ્રકાશ અભિયાન પરબ નિરીક્ષક બુદ્ધિપ્રકાશ અભિયાન પરબ નિરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે. ડભોઇ જુનાગઢ વડનગર ચાંપાનેર ડભોઇ જુનાગઢ વડનગર ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? કરસનદાસ મૂળજી કરસનદાસ માણેક નિરંજન ભગત હરીન્દ્ર દવે કરસનદાસ મૂળજી કરસનદાસ માણેક નિરંજન ભગત હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ? ચાબખા થાળ આરતી ગરબા ચાબખા થાળ આરતી ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP