સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના હાડકાંને મજબૂત બનાવતું તત્વ કયું છે ? ક્ષાર કાર્બોહાઈડ્રેટ વિટામીન એ ચરબી ક્ષાર કાર્બોહાઈડ્રેટ વિટામીન એ ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બરફનું ગલનબિંદુ કેટલું છે ? 10° સે. 0° સે. 80° સે. 100° સે. 10° સે. 0° સે. 80° સે. 100° સે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે ? સોનું હીરો લોખંડ પ્લેટિનમ સોનું હીરો લોખંડ પ્લેટિનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ? હોકાયંત્રમાં માઈક્રોસ્કોપમાં બેરોમીટરમાં બાયનોક્યુલર હોકાયંત્રમાં માઈક્રોસ્કોપમાં બેરોમીટરમાં બાયનોક્યુલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત 'અવકાશ વિજ્ઞાન ક્ષેત્ર' સાથે સંબંધિત 'ભાસ્કર' શું છે ? કુત્રિમ ઉપગ્રહ અવકાશયાન અવકાશયાત્રી અવકાશી પ્રયોગશાળા કુત્રિમ ઉપગ્રહ અવકાશયાન અવકાશયાત્રી અવકાશી પ્રયોગશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે ? હર્ષલ શુક્ર બુધ મંગળ હર્ષલ શુક્ર બુધ મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP