સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયાને જે લાગુ પડતું ન હોય તે શું છે ? બચ્ચાને સ્તનપાન કરાવે છે ઊડી શકે છે પ્રાણી છે દરિયાઇ ખોરાક પર નભે છે બચ્ચાને સ્તનપાન કરાવે છે ઊડી શકે છે પ્રાણી છે દરિયાઇ ખોરાક પર નભે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકોમાં રતાંધણાપણું કયા વિટામીન ખામીને લીધે થાય છે ? વિટામીન - સી વિટામિન - કે વિટામિન - ડી વિટામીન - એ વિટામીન - સી વિટામિન - કે વિટામિન - ડી વિટામીન - એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ન્યુટ્રોન'ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ? જેમ્સ ચેડવીક ગોલ્ડી સ્ટીન જોસેર આસ્પીડીન જે. જે. થોમસન જેમ્સ ચેડવીક ગોલ્ડી સ્ટીન જોસેર આસ્પીડીન જે. જે. થોમસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ? ડૉ. કલ્પના ચાવડા ડૉ. કલ્પના ચાવલા ડૉ. શીલા શર્મા ડૉ. શશી રસગોત્ર ડૉ. કલ્પના ચાવડા ડૉ. કલ્પના ચાવલા ડૉ. શીલા શર્મા ડૉ. શશી રસગોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે ? સીકટર ડેસિબલ સેન્ટીગ્રેડ હર્ટઝ સીકટર ડેસિબલ સેન્ટીગ્રેડ હર્ટઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઉપકરણો માટે આજકાલ જાણીતો બનેલો LED શબ્દનું પૂર્ણ સ્વરૂપ શું છે ? Low Emission Device Light Effective Diode Low Energy Device Light Emitting Diode Low Emission Device Light Effective Diode Low Energy Device Light Emitting Diode ANSWER DOWNLOAD GUJARATI MCQ APP