સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની પ્રથમ અવકાશયાત્રી મહિલાનું નામ શું છે ? કિરણ બેદી કલ્પના ચાવલા સોહિણી ચાવલા જેમિસન કિરણ બેદી કલ્પના ચાવલા સોહિણી ચાવલા જેમિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ જલ્દીથી બગડી જાય તેવો છે ? મિલ્ક પાવડર મસાલા દૂધ ઘઉં મિલ્ક પાવડર મસાલા દૂધ ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઘડિયાળ (Electric Clock)ની શોધ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી ? એલેક્ઝાન્ડર બેઈન વિલિયમ હાર્વે લેવાયસિએ ગોલ્ડસ્ટીન એલેક્ઝાન્ડર બેઈન વિલિયમ હાર્વે લેવાયસિએ ગોલ્ડસ્ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટિકલ ફાયબર કયા સિદ્ધાંત ઉપર કામગીરી કરે છે. Interference દખલગીરી કરવી Refraction પ્રકાશના કિરણોનું અલગ-અલગ દિશામાં પ્રત્યાવર્તન Scattering સ્કેટિંગ વિખેરવું Total internal reflection આંતરિક પરાવર્તન Interference દખલગીરી કરવી Refraction પ્રકાશના કિરણોનું અલગ-અલગ દિશામાં પ્રત્યાવર્તન Scattering સ્કેટિંગ વિખેરવું Total internal reflection આંતરિક પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ? 110V, 60Hz 220V, 60Hz 220V, 50Hz 110V, 50Hz 110V, 60Hz 220V, 60Hz 220V, 50Hz 110V, 50Hz ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ? વિસ્કોમીટર ઊડોમીટર પાયરોમીટર સાલીનોમીટર વિસ્કોમીટર ઊડોમીટર પાયરોમીટર સાલીનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP