સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સમય વેતનપ્રથાની કયા ખર્ચમાં વધારો થાય છે ? બોનસ બગાડ કમિશન નિરીક્ષણ બોનસ બગાડ કમિશન નિરીક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગત જૂન માસમાં મ્યાનમારમાં છૂપાયેલા આતંકવાદીઓ ઉપર ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલ એટેક ભારતના કયા રાજ્યમાં થયેલ આતંકવાદી હુમલાના બદલમાં કરવામાં આવ્યો હતો ? મણિપુર ત્રિપુરા મેઘાલય મિઝોરમ મણિપુર ત્રિપુરા મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Give/select single word for the following phrase :"That which cannot be conquered" Indelible Inviolable Invincible Ineffable Indelible Inviolable Invincible Ineffable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગસ્ટ, 1947 બાદ દેશના સૌપ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? જહોન મથાઈ સી.ડી. દેશમુખ લિયાકતઅલી ખાન આર.કે. સન્મુખમ શેટ્ટી જહોન મથાઈ સી.ડી. દેશમુખ લિયાકતઅલી ખાન આર.કે. સન્મુખમ શેટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેના ઉદાહરણોમાંથી અવાહકનું ઉદાહરણ જણાવો. ચામડું કાચ આપેલ તમામ રબર ચામડું કાચ આપેલ તમામ રબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી ___ 3 2 5 4 3 2 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP