સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) બે વખત એવરેસ્ટને સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી ? સંતોષ યાદવ આરતી શહા જુનકો તબઈ બચેન્દ્રી પાલ સંતોષ યાદવ આરતી શહા જુનકો તબઈ બચેન્દ્રી પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ___ છે. 0.8 0 1 0.5 0.8 0 1 0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Do you know under ___ leadership we won freedom ? which who whose whom which who whose whom ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું ? 1953 1952 1949 1957 1953 1952 1949 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 મુજબ ભારત સરકારના દ્વિતીય સ્તરે કોણ કાર્યરત છે ? કેન્દ્ર સરકાર નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જૂન-2015માં ગુજરાત સરકાર દ્વારા આયોજિત કન્યા-કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણીનું કેટલામું વર્ષ છે ? 13મું વર્ષ 14મું વર્ષ 15મું વર્ષ 12મું વર્ષ 13મું વર્ષ 14મું વર્ષ 15મું વર્ષ 12મું વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP