સામાન્ય વિજ્ઞાન (General Science) ધરતીકંપની તીવ્રતા માપવાના સાધનને શું કહે છે ? સિસ્મોગ્રાફ ફોનોગ્રાફ એસિલોગ્રાફ કેસ્કોગ્રાફ સિસ્મોગ્રાફ ફોનોગ્રાફ એસિલોગ્રાફ કેસ્કોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસીકરણની શોધ કોણે કરી ? જોહન હંટર પીટર ફ્રેન્ક એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર જોહન હંટર પીટર ફ્રેન્ક એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાવાનાં સોડાનું રાસાયણિક નામ શું છે ? એકેય નહિં સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ ક્લોરાઈડ એકેય નહિં સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ ક્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન ___ નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે. પેનીસીલીયમ એસ્પરજીલસનાઈઝર માઈક્રોટોક્સીન આફલાટોક્સીન પેનીસીલીયમ એસ્પરજીલસનાઈઝર માઈક્રોટોક્સીન આફલાટોક્સીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામીન ધાતુ આયન ધરાવે છે ? વિટામિન - B6 રિબોફ્લેવિન વિટામિન - B12 વિટામિન - A વિટામિન - B6 રિબોફ્લેવિન વિટામિન - B12 વિટામિન - A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? અલ્સર ડાયાબિટીસ કેન્સર એઈડ્સ અલ્સર ડાયાબિટીસ કેન્સર એઈડ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP