સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ___ છે. 0 0.8 1 0.5 0 0.8 1 0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આવકવેરાની ચૂકવણી અને આવકવેરાનું રિફંડ ___ ખાતે અનુક્રમે ઉધાર અને જમા થાય. નફા-નુકસાન વેપાર ઉત્પાદન નફા-નુકસાન ફાળવણી નફા-નુકસાન વેપાર ઉત્પાદન નફા-નુકસાન ફાળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ધંધો ચલાવવા દરમિયાન થયેલી ગફલતથી, ભવિષ્યની ખોટ ઓછી કરવા વેપારી કરારને રદ કરવાથી, ધંધાના હિતમાં કોઈ કર્મચારી કે મેનેજિંગ ડિરેક્ટરને છૂટા કરવાથી કે કામના સમય દરમિયાન અકસ્માત થવાથી, ___ ધંધાના ખર્ચ તરીકે બાદ મળશે. ચૂકવેલ વળતર અગાઉથી ચુકવેલ વળતર ચૂકવવા પાત્ર થયેલ વળતર ચૂકવેલ અને / અથવા ચૂકવવા પાત્ર થયેલ વળતર ચૂકવેલ વળતર અગાઉથી ચુકવેલ વળતર ચૂકવવા પાત્ર થયેલ વળતર ચૂકવેલ અને / અથવા ચૂકવવા પાત્ર થયેલ વળતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કેન્દ્ર સરકારમાં હાલમાં રાજ્યકક્ષાના નાણાંપ્રધાન તરીકેની જવાબદારી કોણ વહન કરી રહ્યું છે ? અરુણ જેટલી નિર્મલા સીતારામન જયંત સિન્હા અનંત ગીતે અરુણ જેટલી નિર્મલા સીતારામન જયંત સિન્હા અનંત ગીતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.શાશ્વત- ક્ષણિક હંમેશ માટે કાયમી સ્થાવર ક્ષણિક હંમેશ માટે કાયમી સ્થાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ખાંડની ફેક્ટરીમાં બંધ મોસમમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થાય ત્યારે સામાયિક શ્રેણીનો કયો ઘટક લાગુ પડશે ? એકપણ નહીં વલણ ચક્રિય ઘટક મોસમી ઘટક એકપણ નહીં વલણ ચક્રિય ઘટક મોસમી ઘટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP