સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
વોટ ઓન એકાઉન્ટ એટલે શું ?

બજેટ મંજૂર કરાવવું
હિસાબો બહુમતીથી પસાર કરવા
હિસાબો મંજૂર કરવા મતદાન કરવું
સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
વ્યવસ્થાતંત્રની રચનાનો પ્રથમ તબક્કો___

ધ્યેયની સ્પષ્ટતા
ધ્યેયની યાદી
કાર્યની યાદી
કાર્યની સ્પષ્ટતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આંતરિક તપાસ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ધંધાકીય એકમનો નફો કમાવવાની ક્ષમતા માપવી
ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવાતી હિસાબી પદ્ધતિ જાણવી
તમામ ધંધાકીય વ્યવહાર અંગે યોગ્ય અને સાચી નોંધ રાખવી.
ભવિષ્યમાં કરવાના ઓડીટ અંગે યોજના બનાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આદર્શ અંકુશ વ્યવસ્થા બધા જ વિભાગોને માર્ગદર્શન આપીને ___

આયોજન કરાવે છે.
અહેવાલો તૈયાર કરાવે છે.
સંકલન કેળવે છે.
સત્તાની સોંપણી કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જો કાયમી મિલકતનું અંદાજી આયુષ્ય કે તેના ઉપયોગનો સમય નક્કી હોય ત્યારે ___ પદ્ધતિ મુજબ ઘસારો ગણાય.

વર્તમાન મૂલ્ય
સીધી લીટીની
ઘટતી જતી બાકીની
વર્ષાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP