સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જે કુલ ખર્ચ એકમના પ્રમાણમાં બદલાય છે પરંતુ એકમદીઠ ખર્ચ સ્થિર રહે છે તેને ___ ખર્ચ કહેવાય.

ચલિત
કામગીરી
સ્થિર
મુડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નિરીક્ષણ, તપાસ અને આકારણી દ્વારા ઓડિટર ___

ચાલુ/સતત ઓડીટની પદ્ધતિ ચકાસે છે.
આંતરિક-અંકુશની પદ્ધતિ ચકાસે છે.
કાયદેસર ઓડિટની પદ્ધતિ ચકાસે છે
આંતરીક-ઓડિટની પદ્ધતિ ચકાસે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
તા. 1 એપ્રિલ, 1981 પહેલા વારસામાં કે ભેટમાં મળેલ બોનસ શેર વેચવાથી થતાં કરપાત્ર મૂડી નફાની ગણતરી માટે ___ ચોખ્ખી વેચાણ કિંમતમાંથી બાદ મળશે.

1 એપ્રિલના રોજની વ્યાજબી કિંમતની સુધારેલી કિંમત
મૂળ માલિકની ખરીદ કિંમત
શૂન્ય
1 એપ્રિલના રોજની વાજબી કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP