સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપની શેર પર ડિવિડન્ડ તેની ___ પર ચૂકવે.

ભરપાઈ થયેલ રકમ
પડતર કિંમત
મૂળ કિંમત
ચોપડા કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ધંધો ચલાવવા દરમિયાન થયેલી ગફલતથી, ભવિષ્યની ખોટ ઓછી કરવા વેપારી કરારને રદ કરવાથી, ધંધાના હિતમાં કોઈ કર્મચારી કે મેનેજિંગ ડિરેક્ટરને છૂટા કરવાથી કે કામના સમય દરમિયાન અકસ્માત થવાથી, ___ ધંધાના ખર્ચ તરીકે બાદ મળશે.

ચૂકવેલ અને / અથવા ચૂકવવા પાત્ર થયેલ વળતર
અગાઉથી ચુકવેલ વળતર
ચૂકવવા પાત્ર થયેલ વળતર
ચૂકવેલ વળતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સામાન્ય રીતે ઓડિટ દ્વારા કરવામાં આવતી નીચેની પ્રવૃત્તિનો યોગ્ય ક્રમ કયો છે ?
1. મૂલ્યાંકન
2. વાઉચિંગ
3. ચકાસણી

2, 3, 1
1, 2, 3
3, 1, 2
3, 2, 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
પશ્ચિમ બંગાળ ખાતે આવેલું રાણીગંજ શા માટે પ્રખ્યાત છે ?

મેગેનીઝની ખાણ
કોલસાની ખાણ
અબરખની ખાણ
જસતની ખાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP