સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જોઈન્ટ સ્ટોક કંપનીનું ઓડિટ ___ કારણે કરવામાં આવે છે. કાયદાકીય જોગવાઈનું પાલન કરવા કંપનીનો નફો વધારવા શેર ધારકોના સંતોષ માટે કંપનીની શાખ પાઘડીનું મૂલ્ય વધારવા કાયદાકીય જોગવાઈનું પાલન કરવા કંપનીનો નફો વધારવા શેર ધારકોના સંતોષ માટે કંપનીની શાખ પાઘડીનું મૂલ્ય વધારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) You ___ Permission of your parents before taking this important decision. (Should+take) Should have took Should have taked should took should have taken Should have took Should have taked should took should have taken ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત સરકારમાં રૂ. 5,00 લાખથી વધુ રકમની ખરીદી સંદર્ભે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. આ માટેની વેબસાઈટ ___ www.gujarattenders.gov.in www.nprocure.com www.onlinetenders.com www.tendergujrat.com www.gujarattenders.gov.in www.nprocure.com www.onlinetenders.com www.tendergujrat.com ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) MS Excelમાં માહિતીને ચઢતા અને ઊતરતા ક્રમમાં ગોઠવવા માટેનો Sort વિકલ્પ કયા મેનૂમાં જોવા મળે છે ? Sort File Data Tools Sort File Data Tools ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સતત ઓડીટ ઉપયોગી છે કારણ કે ___1. ઊંડાણપૂર્વકની તપાસ શક્ય બને છે. 2. ઓડિટ કાર્ય ઝડપથી પૂર્ણ કરી શકાય છે.3. ચાલુ વર્ષ દરમિયાન હિસાબી આંકડા બદલી શકાતા નથી.4. આંતરિક તપાસની જરૂર રહેતી નથી. 1 અને 2 સાચા છે. 1, 3 અને 4 સાચા છે. 2 અને 4 સાચા છે. 2 અને 3 સાચા છે. 1 અને 2 સાચા છે. 1, 3 અને 4 સાચા છે. 2 અને 4 સાચા છે. 2 અને 3 સાચા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સૌથી વધુ વિશ્વાસપાત્ર વાઉચર કયું છે ? સંસ્થામાં બનાવવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP