સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નિરીક્ષણ, તપાસ અને આકારણી દ્વારા ઓડિટર ___ આંતરીક-ઓડિટની પદ્ધતિ ચકાસે છે. કાયદેસર ઓડિટની પદ્ધતિ ચકાસે છે આંતરિક-અંકુશની પદ્ધતિ ચકાસે છે. ચાલુ/સતત ઓડીટની પદ્ધતિ ચકાસે છે. આંતરીક-ઓડિટની પદ્ધતિ ચકાસે છે. કાયદેસર ઓડિટની પદ્ધતિ ચકાસે છે આંતરિક-અંકુશની પદ્ધતિ ચકાસે છે. ચાલુ/સતત ઓડીટની પદ્ધતિ ચકાસે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ? 221મો 121મો 122મો 212મો 221મો 121મો 122મો 212મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) HTMLમાં આડી લાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે ? AR BR CR HR AR BR CR HR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) શાળા બહારની અને કદીએ શાળાએ ન ગયેલી ડ્રોપ આઉટ કન્યાઓ માટે નિવાસી શાળા વ્યવસ્થાને કયા નામથી ઓળખવામાં આવે છે ? કસ્તુરબા ગાંધી નિવાસી બાલિકા સંકુલ કસ્તુરબા ગાંધી વિદ્યા સંકુલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કસ્તુરબા ગાંધી નિવાસી શાળા બાલિકા વિદ્યાલય કસ્તુરબા ગાંધી નિવાસી બાલિકા સંકુલ કસ્તુરબા ગાંધી વિદ્યા સંકુલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કસ્તુરબા ગાંધી નિવાસી શાળા બાલિકા વિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેનામાંથી કઈ સંખ્યા અસંમેય છે ? 1/3 π 0.2 √1.69 1/3 π 0.2 √1.69 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપનીના ઓડિટનો મુખ્ય હેતુ છે ___ છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી. ધંધાના હિસાબો નફા-નુકસાન ખાતું અને પાકું-સરવૈયું બરાબર લખાયા છે અને તે ધંધાનો સાચો નફો, ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે તેની ખાતરી કરવી. શેર-ધારકો અને સંચાલકો વચ્ચેના મતભેદો રોકવા. હિસાબી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી. છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી. ધંધાના હિસાબો નફા-નુકસાન ખાતું અને પાકું-સરવૈયું બરાબર લખાયા છે અને તે ધંધાનો સાચો નફો, ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે તેની ખાતરી કરવી. શેર-ધારકો અને સંચાલકો વચ્ચેના મતભેદો રોકવા. હિસાબી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP