સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે ? 8 મિનિટ 1 મિનિટ 3 સેકન્ડ 1 મિનિટ 3 મિનિટ 20 સેકન્ડ 8 મિનિટ 1 મિનિટ 3 સેકન્ડ 1 મિનિટ 3 મિનિટ 20 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ? ભૂચર ખેચર ઊભયજીવી જળચર ભૂચર ખેચર ઊભયજીવી જળચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ? પૂર્ણ આંતરિક પરાવર્તન વાતાવરણીય વક્રીભવન પરાવર્તન વાતાવરણીય પરાવર્તન પૂર્ણ આંતરિક પરાવર્તન વાતાવરણીય વક્રીભવન પરાવર્તન વાતાવરણીય પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મલ પાવર સ્ટેશનમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે ? ભૂતાપીય ઊર્જા જળ ઊર્જા ઊષ્મા ઊર્જા પવન ઊર્જા ભૂતાપીય ઊર્જા જળ ઊર્જા ઊષ્મા ઊર્જા પવન ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્લુમુનની ઘટના કયા મહિનામાં ક્યારેય જોવા મળતી નથી ? જાન્યુઆરી એપ્રિલ માર્ચ ફેબ્રુઆરી જાન્યુઆરી એપ્રિલ માર્ચ ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તાંબુ, પારો, ચાંદી અને સોનું ધાતુઓને ધાતુ સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. Cu > Ag > Au > Hg Cu > Hg > Ag > Au Ag > Hg > Au > Cu Hg > Ag > Cu > Au Cu > Ag > Au > Hg Cu > Hg > Ag > Au Ag > Hg > Au > Cu Hg > Ag > Cu > Au ANSWER DOWNLOAD GUJARATI MCQ APP